-->

Recipe: Yummy #GA4 week9 ટી ટાઈમ ડ્રાય ફ્રુટ મેંદા કેક

#GA4 week9 ટી ટાઈમ ડ્રાય ફ્રુટ મેંદા કેક.

#GA4 week9 ટી ટાઈમ ડ્રાય ફ્રુટ મેંદા કેક You can have #GA4 week9 ટી ટાઈમ ડ્રાય ફ્રુટ મેંદા કેક using 4 ingredients and 5 steps. Here is how you create it.

Ingredients of #GA4 week9 ટી ટાઈમ ડ્રાય ફ્રુટ મેંદા કેક

  1. You need of મેંદો ૨ કપ,રવો ૨ કપ તેલ ૧ કપ, દહીં ૧ કપ, દળેલી ખાંડ ૧૧/૨ કપ,.
  2. Prepare of દૂધ ૧/૨ કપ, ફુટ એસનસ ૩ટીપા, બેકીંગ પાવડર ૧/૨ નાની ચમચી,.
  3. You need of બેકીંગ સોડા ૧/૪ ચમચી, કાજુ, કિશમિશ,બદામ,કાળી દ્રાક્ષ,મગજતરી બી,.
  4. You need of ટુટી ફુટી, પિસ્તા, બધા મળીને ૧ બાઉલ, મિલ્ક પાવડર ૨ ચમચી.

#GA4 week9 ટી ટાઈમ ડ્રાય ફ્રુટ મેંદા કેક guidance

  1. સવ પ્રથમ બધા જ ડ્રાય ફ્રુટ ને કટ કરો, પછીબે બાઉલ લેવાનાં પછી એક દળેલી ખાંડ અને તેલ નાખીને એકદમ બીટર થી મિક્સ કરો ત્યાર બાદ તેમાં એસનસ અને દહીં અને રવો ઉમેરીને બરાબર મિક્સ કરો જરૂર પડે તો પાણી ઉમેરો અને ઢાંકી ને પંદર મિનિટ સુધી રહેવા દો..
  2. પછી બીજા બાઉલમાં મેંદો અને બેકિંગ પાવડર, બેકીંગ સોડા નાખી ને ચારણી માં બે વાર ચાળી લેવો, પછી મિલ્ક પાવડર ઉમેરો, પછી પહેલા બાઉલમાં બીજા બાઉલ વાળું મેંદો ધીમે ધીમે થોડો થોડો ઉમેરો દૂધ જરૂર મુજબ ઉમેરતા જાઓ અને હલાવતા રહો પછી થોડાક ડ્રાય ફ્રુટ ઉમેરો..
  3. પછી એક લાંબો બ્રેડ નો મોલડ ને તેલથી ગ્રીસ અને મેંદા થી ડસટીગ કરો પછી કેકનું બેટર ઉમેરી ને મોલડને ઠપકારી એર કાઢો પછી કુકરમાં મીઠું પાથરીને કેક નો મોલડ રાખો અને વીસલ કાઢી ને ધીમાં ગેસ પર ૪૦ મિનિટ સુધી રાખો વચ્ચે વચ્ચે છરી નાખીને ચેક કરતા રહેવું અને દસ મિનિટ થાય પછી બધા જ ડ્રાય ફ્રુટ કેક ના ઉપર ના ભાગ પર મુકવાના અને કુકર ને બંધ કરી લેવાનું.
  4. કેક બેક થાય પછી કુકર માંથી કેકને કાઢી પંદર મિનિટ સુધી ઠરવા દેવું પછી કેકને અન મોલડ કરો અને પીસીસ કરીને ચા કે કોફી સાથે સવ કરો..
  5. ક.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter